સતત ત્રીજા દિવસે નલિયાનું તાપમાન એકલ આંકમાં નોંધાયું

copy image

કચ્છનું નલિયામાં આજે લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું…

આજે સતત ત્રીજા દિવસે નલિયાનું તાપમાન એકલ આંકમાં જોવા મળ્યું છે…

પરીણામે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે….

શિયાળા દરમિયાન નલિયામાં ઠંડીનું જોર વધતા સ્થાનિકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી….