14 વર્ષીય વૈભવ સૂર્યવંશીના બેટનો અવાજ અત્યારથી જ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે : U19 ODIમાં આ કારનામું કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો

copy image

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ…

U19 ODIમાં આ કારનામું કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો….

માત્ર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીના બેટનો અવાજ અત્યારથી જ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે….

ભારતની પ્રથમ મેચ UAE સામે હતી, જેને ટીમ ઈન્ડિયાએ 234 રનના વિશાળ માર્જિનથી જીતી….

 ભારતની આ જીતમાં વૈભવ સૂર્યવંશીએ 171 રનની ધમાકેદાર ઈનિંગ રમીને મુખ્ય ભૂમિકા ભજવી હતી….