અમદાવાદ SOGએ ઉત્તરાયણ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો કર્યો પર્દાફાશ : કુલ 2.34 કરોડનો મુદ્દામાલ કરાયો કબ્જે
copy image

અમદાવાદ SOGએ ઉત્તરાયણ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો કર્યો છે પર્દાફાશ….
દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને SOGએ ઝડપી…..
સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પણ પાડવામાં આવી રેડ….
સમગ્ર કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી કરી કબ્જે….
કામગીરી દરમ્યાન કુલ 2.34 કરોડનો મુદ્દામાલ કરાયો કબ્જે…..