રાપરના કીડીયાનગરમાં ડુબી જવાથી એક મહિલાનુ મોત

રાપરના કીડીયાનગર માં ડુબી જવાથી એક મહિલાનુ મોત

ઉંડા તળાવમા ડુબી જવાથી મહિલાનુ મોત થયુ

ભચાઉ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ૨ કલાકની જહેમત બાદ મૃત્દેહ ને બહાર કાઢ્યો

મોટી સંખ્યામા લોકો ધટના સ્થળે પહોચ્યા

અકસ્માતે મોત કે અન્ય કારણ અંગે પોલીસ વધુ તપાસ કરશે

મળતી માહિતી મુજબ મૃતકમહિલાનું નામ લીલીબેન કેશા કોળી