ભાવનગરમાંથી નકલી ચલણી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

ભાવનગરમાંથી નકલી ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહયા છે…

ભાવનગરના અલકા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં 200ની નકલી ચલણી નોટ સાથે એક ઈશમને ભાવનગર LCB રંગે હાથ ઝડપી પાડ્યો છે….

પકડાયેલ ઈશમ પાસેથી 200ની 343નંગ ડુપ્લિકેટ ચલણી નોટો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે….