Breaking News ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સામેલ Kutch Care News June 20, 2019 0 બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપતાં લખ્યું કે, આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેમની ટૂર્નામેન્ટ ટેકનિકલ સમિતિએ આઈસીસી પુરુષ વિશ્વ કપ-2019માં પંતને ધવનના વિકલ્પ તરીકે મંજૂરી આપી દીધી છે. પંત બાકીની મેચોમાં ભારતીય ટીમનો ભાગ હશે. Post navigation Previous: લુણાવાડામાં આંકડાનો જુગાર રમતા ત્રણ શંકુ પકડાયાNext: વ્હેલ માછલીની ‘ઉલટી’ તરીખે ઓળખાતા 1.7 કરોડની કિંમતના અંબર સાથે કચ્છનો શખ્સ ઝડપાયો More Stories Breaking News Kutch પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી રાપર પોલીસ Kutch Care News September 14, 2026 Breaking News Kutch નાની બન્ની ઝોનના મુલક લાખારા પટમાં આકાશી મહેમાને દસ્તક આપી હાજરી પુરાવી! Kutch Care News September 14, 2026 Breaking News Kutch ભુજ તાલુકાના સરાડા માં ભારે વરસાદ આવતા બન્ની મુલક મલીર થયો લીલોછમ! Kutch Care News September 14, 2026 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.