ગેકાયદેસર માઈનીગ સામે તંત્ર આંખ આડા કાન

કચ્છમાં છેલ્લા ૩-૪ વર્ષથી અનઅધિકૃત માઈનીંગે માઝા મુકી છે અને ગેરકાથદેસર રીતે ખનિજની
ચોરી થઈ રહી છે. જેના કારણે કાયદેસરના ફેકટરી ધારકો અને લીઝ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે
છે. તંત્ર ગેરકાથદેસર ખનિજ ચોરી સામે આંખ આડા કાન કરે છે અને લીઝ ધારકોને ખોટી કનડગત કરવામાં

કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને કરાયેલી રજુઆતમાં જણાવ્યા પ્રમાણે
અનઅધિકૃત રીતે થતી ખનિજ ચોરીનાં કારણે અધિકૃત લીઝ ધારકો કોઈ ગુનેગાર કે ચોર હોય તેવું ઓરમાયું
વર્તન તંત્ર દ્વારા કરવામાં આવે છે અને ગેરકાયદેસર રીતે ખાણકામ કરતાં તત્વોને તંત્ર દ્વારા છાવરવામાં
આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *