અમરેલીના ધારી-બગસરા હાઈવે પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બેનાં મોત ત્રણ ઘાયલ
copy image

અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત…
હામાપુર ગામ નજીક બાઈક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા બેના મોત …
હામાપુર નજીક પસાર થઈ રહેલા બાઈક અને મોપેડ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો….
આ ઘટનામાં બેનાં મોત થયા છે તેમજ અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે…