ACB સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા, TDO (વર્ગ-2), મેંદરડા, જી. જુનાગઢ.
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૮૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :રૂ.૮૦,૦૦૦/-
ટ્રેપની તારીખ : તા.૦૨/૦૨/૨૦૨૬
ટ્રેપનું સ્થળ : તાલુકા પંચાયત કચેરી, મેંદરડા, જી. જુનાગઢ.
ટુંક વિગત : આ કામના ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેના મળી કુલ રૂા.૧,૬૫,૦૦૦/- લાંચની માંગણી કરી, અડધા પૈસા આજે આપી જવા જણાવતાં ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૮૦,૦૦૦/- પંચો રૂબરૂ સ્વીકારી ગુનો કર્યા બાબત.
ટ્રેપ કરનાર : PI જે.બી.કરમુર અને જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ટીમ
સુપરવિઝન અધિકારી: શ્રી એમ.પી.સોલંકી, મદદનીશ નિયામક, એ.સી.બી., જુનાગઢ એકમ.
ઇન્ચાર્જ અધિકારી: શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી., રાજકોટ.