ખેડૂતોના વિશ્વાસની ઓળખ : રાપર ધારાસભ્ય વિરન્દ્રસિંહ જાડેજાને રક્તતુલા દ્વારા સન્માન

રક્તદાન, વૃક્ષારોપણ અને અનુદાન સાથે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સેવાભર્યો જન્મદિવસ ઉજવાયો

ભચાઉ તાલુકાના ગુણાતીતપુર અને કુંભારડી ગામે સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ

ગુણાતીતપુર ગામે ખેડૂતો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ

ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે 350થી વધુ ખેડૂત પરિવારોએ રક્તદાન કર્યું

ખેડૂતો પરિવારોએ ધારાસભ્યના વજન જેટલું રક્તદાન કરી ધારાસભ્યની ‘રક્તતુલા’ કરાઈ

ખેડૂતો વિરેન્દ્રસિંહ જાડેજાને “ખેડૂતોના શુભ ચિંતક” તરીકે બિરદાવ્યા

એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓની સેવા ઉપયોગ કરાશે

કાર્યક્રમમાં ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહ જાડેજાએ લોકોને સમાનતાનો સંદેશ આપ્યો હતો

ગાયોના ઘસચારા માટે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા 11 લાખ રકમની જાહેરાત કરાઈ

શ્રી કુંભારડી ગ્રામ પંચાયત દ્વારા 8000 વૃક્ષોનું રોપણ કરાયું

વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો ના સંદેશ સાથે વૃક્ષોનું વાવેતર કરાયું

ખેડૂતોના હિત માટે સતત કાર્ય બદલ આ અનોખી ઉજવણી કરાઈ

કાર્યક્રમમાં ધારાસભ્યો, રાજકીય – સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા