MISSION FUGITIVE ’” હેઠળ છેલ્લા એક વર્ષથી શરિર સબંધી ગુના કામેના લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ જે આધારે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેકટર નાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનના શરિર સંબંધી ગુના કામેનો લીસ્ટેડ આરોપી જમનશા ઈમામશા શેખ રહે.શેખટીંબો અંજાર કચ્છ વાળો જેઓએ સદર ગુના છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોઈ જે અન્વયે મજકુર આરોપી પકડવા પ્રયત્નસીલ હોઈ તે દરમ્યાન હ્યુમનસોર્સથી બાતમી હકીકત આધારે જાણવા મળેલ કે મજકુર આરોપી અંજાર મધ્યે હોવાની હકિકત આધારે પોલીસ ઇન્સપેકટર નાઓએ તાત્કાલીક એક પોલીસ ટીમ મોકલી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :-
જમનશા ઇમામશા શેખ ઉ.વ.૪૫ રહે. શેખટીંબો અંજાર કચ્છ
>
ગુન્હાની વિગત :-
(૧) અંજાર પો.સ્ટે ગુ.૨.ન. ૧૧૯૯300૩૨૫૦૨૨૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૮૯(૨) ૩૨૯(૩) ૩૫૧(૨) વિગેરે મુજબ
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ શ્રી એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.