મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું!

ગૃહ મંત્રાલયે આજે નોટિફિકેશન બહાર પાડીને મણિપુરમાંથી તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત કરવાની જાહેરાત કરી.

NDA ના યુમનામ ખેમચંદ સિંહ (Y. Khemchand Singh) આજે સાંજે 6:00 વાગ્યે મણિપુરના નવા CM તરીકે શપથ લેશે.

ફેબ્રુઆરી 2025માં કલમ 356 હેઠળ લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન આજે સમાપ્ત થયું..

લગભગ એક વર્ષ બાદ રાજ્યમાં ફરી લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર કાર્યરત થશે.

{ગૌણ માહિતીને આધીન}