પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ કરતા સાત ઇસમોની પાસા તળે અટકાયત ક૨તી LCB પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગરો દ્રારા બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેમના વિરુધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી દ્વારા પાસા દરખાસ્તો તૈયાર કરતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્તો કલેક્ટરશ્રી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મ્હે.કલેક્ટરશ્રી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીઓની અટકાયત કરવા પાસા વોરંટ ઈશ્યુ ક૨તા એલ.સી.બી.ની ટીમ દ્વારા કુલે-સાત આરોપીઓને પાસા તળે અટકાયતમા લઇ તેઓને મધ્યસ્થ જેલ વડોદરા, સુરત તેમજ અમદાવાદ જેલ હવાલે કરી મોકલી આપવામા આવેલ છે.

ઉપરોકત આરોપીઓ વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.
(૧) સચીન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ
(૧) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૦૦/૨૫ પ્રોહી.ક.૬૫એ,ઈ,૧૧૬બી
(૨) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૧૨૯૯/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(3) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૫૬૨/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬બી,૮૧
(૪) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૨૧૬/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી
(૫) બી ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૮૦૭/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧
(૬) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૬/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૭) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં.૦૬૬૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૧૭(૨),૫૪,૬૧(૨)
(૨) નીખીલ ઉર્ફે નીકલો બીજલભાઈ વીરડા
(૧) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૨૯૯/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૩) નરેન્દ્રગીરી ઉર્ફે પપ્પુ પ્રેમગીરી ગૌસ્વામી
(૧) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૨૧/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૨) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૫૫૮/૨૫ પ્રોહી.ડ.૬૫એ,ઈ,૧૧૬બી,૯૮(૨)
(૩) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૬૯૫/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી
(૪) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૧૨૯૯/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૪) રમેશ ઉર્ફે જીવણ હીરાભાઈ ભરવાડ
(૧) સામખિયાળી પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૭૫/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૨) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૯૯/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(3) આડેસર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૯૯/૨૧ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૫) વિપુલ ઉર્ફે વિશાલ લક્ષ્મણભાઈ પટેલ
(૧) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૨૯૯/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૬) રણજીતસિંહ ભારાજી સોઢા
(૧) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૦૦/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી
(૨) એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૨૯૯/૨૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૩) લાકડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૬૦/૧૪ પ્રોહી.ક.૬૫એ,ઈ, ૧૧૬બી,૮૧,૬૬૭૧)(બી)
(૪) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં.૦૧૭૩/૧૮ પ્રોહી.ઽ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૫) રા૫૨ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૪/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ, ૧૧૬બી,૯૮(૨),૮૧
(૬) બી ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૨૯૮/૧૮ પ્રોહી.૬.૬૫એ,ઈ
(૭) નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા
(૧) રા૫ર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૩૧/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૨) રાપર પો.સ્ટે. ગુ.૨.નં.૦૫૧૮/૨૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.