જાફરાબાદના ભટ્ટવદર ગામે ખેડૂતો પર ઝેરી મધમાખીનો હુમલો

image-177

ભટ્ટવદર ગામે ખેતી કામ કરી રહેલાં ખેડૂતો પર ઝેરી મધમાખીઓએ કર્યો હુમલો….

એક ખેડૂત પર ઝેરી મધમાખીઓ તૂટી પડતા બચાવવા જતા અન્ય લોકોને પર હુમલો કર્યો…..

૧૦ જેટલા લોકો પર મધમાખીએ હુમલો કરતા ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા…..

હાલ તમામ ઈજાગ્રસ્ત રાજુલા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે……..

આ ધટના પગલે ભટ્ટવદર ગામમાં અફરાતફરીનો માહોલ છવાયો…….