રાપરના બાલાસર ગામે હિટ એન્ડ રનમાં યુવાનનું મોત

image-178

કચ્છમાં હિટ એન્ડ રનના બનાવોમાં વધુ એક વાહન ચાલકે જાટાવાડા ગામના યુવકનો જીવ લીધો

જાટાવાડા ગામના ૨૩ વર્ષીય આશાસ્પદ યુવાનનું વાહનની અડફેટે મોત

અકસ્માત બાદ વાહન ચાલકોને બાલાસર પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યા

અકસ્માત સર્જનાર વાહનમાં માદક પદાર્થ હોવાની લોકચર્ચા

પોલીસે ઘટના સ્થળે થી ગાડી કબજે લઈ બાલાસર પોલીસ સ્ટેશનમાં ખસેડી

બહોળી સંખ્યામાં લોકો રાપર સરકારી દવાખાને એકત્ર