નેગો. એક્ટના સજા પામેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી આદિપુર પોલીસ

મમ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા મહે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં અલગ અલગ ગુન્હા કામે નાસતા ફરતાં તથા નામદાર કોર્ટના સજા વોરંટના કામેના નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ, જે આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.સી.વાળા, આદીપુર પોલીસ સ્ટેશન નાઓએ આદીપુર પોલીસ સ્ટાફના માણસોને આવા નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ, જે અન્વયે નામદાર ગાંધીધામ કોર્ટના સજા વોરંટ મળ્યાના ગણતરીના કલાકોમાં આદીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ હ્યુમન સોર્શીસ અને ઇન્ટેલીજન્સના આધારે સજા વોરંટ કામેના નીચે મુજબના આરોપીને પકડી પાડી ગળપાદર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.
સજા વોરંટનો આરોપી:-
પ્રદિપકુમાર રમેશભાઈ લાવડીયા, ઉ.વ.૩૫, રહે. એસ.આઈ.એસ.-૧૧૦, જનતા કોલોની, વોર્ડ ૨/બી, આદીપુર
દપુર સ સ્ટેશન
આદિપુર પોલીસ સ્ટેશન
પોલીસ સ
Poet
સજા વોરંટની વિગત:-
નામ.અધિક ચીફ જ્યુ. મેજી. સા. ગાંધીધામ કોર્ટના ફો.કે.નં.૨૦૦૯/૨૦૨૩ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ક.૧૩૮ મુજબ
આ કામગીરી એમ.સી.વાળા પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચનાથી આદીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.