મજીદ થેબા મિસિંગ કેસની રીટ હાઈકૉટે કાઢી નાખીઃ પોલીસ દળ માટે મોટી નૈતિક જીત

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલાં ભુજના મજીદ આદમ થેબા મિસિંગ કેસમાં આખરે એકાદ વર્ષ લાંબા કાયદાકીય જંગમાં કચ્છ પોલીસનો નૈતિક વિજય થયો છે. મજીદના ભેદી રીતે ગુમ થવા પાછળ પોલીસ પર જ દોષારોપણ કરવા સાથે ગુજરાત હાઈકૉર્ટમાં મજીદની પત્ની આશિયાનાએ કરેલી હૈબિયસ કોર્પસની રીટ હાઈકોર્ટે કાઢી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *