આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાંબી લાઈનો

ખાડી યુદ્ધને લઈ ગેસનો પુરવઠો ખોરવાશે તેવા ભયથી લોકો લાઈનોમાં લાગ્યા
આદિપુરની ગેસ એજન્સી બહાર લોકોની ભારે ભીડ જોવા મળી
સિલિન્ડર મેળવવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઉભા
સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા ગેસની કોઈ તંગી નહીં થાય તેવી અપીલ કરાઈ.