ફરી એક વખત કચ્છી ધારા ધ્રુજી ઉઠી

copy image

copy image

ફરી એક વખત કચ્છી ધારા ધ્રુજી ઉઠી

કચ્છમાં રાત્રે ૧૦:૫૨ કલાકે ધ્રુજારી અનુભવાઇ

આંચકા ની તીવ્રતા ૩.૪ નોંધવામાં આવી જ્યારે કેન્દ્રબિંદુ દુધઇ થી ઉત્તર ઉત્તર પૂર્વ દિશામા ૨૦ કિમી દૂર મળી આવ્યું