કચ્છ જિલ્લામાં એસ ટી ડેપો ની હાલત ખખડધજ છે જે વિડિઓ મા જોઈ શકો છો આજે મુદરા ભુજ મુદરા ની બસ ની હાટલ જોઈ ને તમને અચરજ લાગશે કે આવી હાલત છે બસની કારણ કે એક તો એસ ટી બસ ની સ્પીડ 40 થી ઉપર જતી નથી તેમજ ટાયર પંચર હતો અને સ્પેર ટાયર પણ ન હતો જેથી મુસાફરો ને તકલીબ ભોગવવી પડી હતી અને મુસાફરો એ પોતે બસ ને ધકામારી ને ચાડી ચડાવી હતી જે વિડિઓ મા જોઈ શકાય છે કે કચ્છ નું એસ ટી તંત્ર કેટલું જાગૃત છે જે ખ્યાલ આવી શકે છે તો આ બાબતે વહીવટ તંત્ર તેમજ ગુજરાત સરકાર જાગે એવી લોક માગ છે…