અમેરિકાના F-35 ફાઈટર જેટને તોડી પડાયું હોવાનો ઈરાનનો દાવો

copy image

copy image

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને એક સનસનાટીભર્યો દાવો….

અમેરિકાના સૌથી અત્યાધુનિક અને મોંઘા ગણાતા F-35 ફાઈટર જેટને તોડી પડાયું હોવાનો ઈરાનનો દાવો…

સૂત્રોનું કહેવું છે, અમેરિકા માટે માત્ર આર્થિક જ નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે પણ બહુ મોટો ઝટકો….