આબુ ધાબીમાં એક ઈરાની બેલેસ્ટિક મિસાઈલને તોડી પડાયા બાદ તેનો કાટમાળ પડતાં પાંચ ભારતીય ઘાયલ

image-316

copy image

copy image

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ દિન પ્રતિ દિન ભયાનક બનતું જઈ રહ્યું છે, ત્યારે યુદ્ધ દરમ્યાન ખલીફા ઈકોનોમિક ઝોન આબુ ધાબીમાં એક ઈરાની બેલેસ્ટિક મિસાઈલને તોડી પડાયા બાદ તેનો કાટમાળ પડવાને કારણે યુએઈમાં આજે પાંચ ભારતીયો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, કેઈઝેડએડી વિસ્તારમાં એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક મિસાઈલને તોડી પાડતાં તેનો કાટમાળ નીચે પડયો હતો. આ ઘટનામાં પાંચ વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.