ભુજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સૌરભ તોલંબીયા સાહેબનાઓએ આજરોજ તા.૧૯/૦૭/૨૦૧૯ના રોજ જખૌ

0
IMG-20190719-WA0074-696x321

પશ્ચિમ કચ્છ, ભુજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સૌરભ તોલંબીયા સાહેબનાઓએ આજરોજ તા.૧૯/૦૭/૨૦૧૯ના રોજ જખૌ તેમજ જખૌ મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન લીધેલ તથા લોક દરબાર યોજેલ જેમાં દરેક ગામના આગેવાનો હાજર રહેલ તથા તેમની રજુઆતો સાંભળેલ, તથા એસ.આર.ડી. તેમજ ફીશરમેન વોચરની મીટીંગ રાખેલ જેમાં તેમને તેમની ફરોજો વિશે જાણકારી આપી યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ તેમની રજુઆતો સાંભળેલ, સાથો સાથ દલીત મોહલ્લાની મુલાકાત લીધેલ.પશ્ચિમ કચ્છ, ભુજ જિલ્લા પોલીસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *