આદિપુરમાં શખ્સે યુવતી ઉપર દુષ્કર્મ  ગુજાર્યું હોવાનો મામલો સામે આવ્યો

rap

copy image

copy image

 આદિપુરમાં શખ્સે યુવતી ઉપર દુષ્કર્મ  ગુજાર્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. આરોપીએ 24 વર્ષીય યુવતી સાથે વાતચીત કરીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને તેના ઉપર દુષ્કર્મ  ગુજાર્યો હતો.મળતી માહિતી અનુસાર આ ઉપરાંત તહોમતદારે પીડિતાને રાજસ્થાનના બાડમેરમાં લઈને પણ  આ પ્રકારનું હીન કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં નોંધનીય છે. આ બનાવ ગત તા. 13/12/2025થી જુદા-જુદા સમય અને સ્થળે બન્યો હતો. આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડયા સહિતની દિશામાં પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે