ભુજમાં જુના રેલવે સ્ટેશન પાસે ભંગાર ના ગોદામમાં લાગી આગ

ઘટનાની વિગત અનુસાર કરછ જિલ્લાના ભુજમાં જુના રેલવે સ્ટેશન હનુમાન મંદિર વાળી ગલીમાં ઈકબાલ ભાઈના ભંગાર ના ગોદામમાં રાત્રે ૨:૦૦ વાગ્યા ના આસપાસ ભયંકર આગ લાગતાં આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી ત્યાના સ્થાનિક લોકો ને આગ લાગી ની ખબર પડતા મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતાજો કે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક પહોંચી આગ બુઝાવવા ની કામગીરી ચાલુ માં ભુજ ફાયર બ્રિગેડ ની ત્રણ ગાડી તથા બીકેટી કમ્પની એક સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતોમોટા પ્રમાણમાં પાણી નો મારો ચલાવ્યા બાદ આગ ઓલવવામાં આવતા આસપાસના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અને મોટી દુર્ઘટના બનતા અટકી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *