બાલાસર-મોવાણા માર્ગ ઉપર નીલગાય આવી જતાં ગાડી પલટી મારતાં એકનું મોત : એક ઘાયલ

acc

copy image

copy image

બાલાસર-મોવાણા માર્ગ ઉપર નીલગાય આડી આવી જતાં ગાડી પલટી મારતાં ગંભીર ઈજાગ્રસ્તનું મૃત્યુ થયું હતું,સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્કોર્પિયો ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક ઝડપભેર વાહન ચલાવતા હતા ત્યારે અચાનકનીલગાય આવી જતાં ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં. વાહન પલટી મારીજતાંચાલકની બાજુમાં બેઠેલા ભાઈને ગંભીર પ્રકારની ઈજાપહોંચતા તેમનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ બનાવમાં ફરિયાદીને પણ ઈજા પહોંચી હતી. આ ગુના અંગે ચાલકવિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ છે.