આડેસરમાં અબોલ પશુ ઉપર અત્યાચાર ગુજારનારા ત્રણ આરોપી સામે ફરિયાદ
copy image

આડેસર ચેક પોસ્ટ પાસેથી પોલીસે અબોલ પશુ ઉપર અત્યાચાર ગુજારનારા ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર આડેસર ગામથી રોડ તરફ આવતી બે જીપને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો.અબલત્ત વાહનચાલકોએ વાહન હંકારી દીધુ હતું, જેનો પોલીસે પીછો કર્યો હતો..દરમ્યાન પિકઅપ બને જીપમાં અબોલ જીવને ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરી કટલના ઈરાદે વહન કરી, ઘાસાચારા અને પાણી વિના બંધાયા હતા. આ અંગે જરૂરી આધારા પુરાવા રજૂ ન કરી શકતા ત્રણે આરોપીને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. આ કાર્યવાહીમાં કુલ રૂા.10.48લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.