સહકાર સેવા મંડળ ધ્વારા કચ્છમાં નિયુક્ત થયેલ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયા સાહેબનું સન્માન કરાયું

સહકાર સેવા મંડળ ધ્વારા કચ્છ માં નિયુક્ત થયેલ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયા સાહેબનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ.

આ વિતરણ કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા, ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ, હાજી અલી નવાઝી, સામાજિક આગેવાન પારસભાઈ રબારી, કચ્છી આર્ટ ટ્રસ્ટ ના કુંભાર રમજુભાઈ હાજર રહેલ હતા.

તમામ એ કલેક્ટરશ્રીને કચ્છ ની સુકાન સંભાળવા માટે આવકારેલ હતા. તેમજ કચ્છના જનજાગૃતિ ના પ્રશ્નો બાબતે કલેક્ટરશ્રી તરફ સાનુકુળ કાર્ય કરવા માટે તેઓને પ્રેરીત કરવામાં આવેલ હતા અને તેઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

આ સમગ્ર કાર્યક્રમની વ્યવરવા માલશી માતંગ એ સંભાળેલ હતી. તેમજ સંચાલન ઝહીર સમેજાએ કરેલ હતુ.