કચ્છ જીણાતા પશ્ચિમ કચ્છ પોલીસ ઠદ વિસ્તારમાં આવતા રામગ્ર વિસ્તારને “નો ડ્રોન ફલાય ઝોન” પહેર કરવા દરખારત રજુ

પોલીશ અધિક્ષકમી, ચિત્ર કચ્છ-ભુજના તા.૨૬/૦૫/૨૦૨૧ વાળા પગની વિગતે આગણી તા.૨૮,૨૯/૦૫/૨૦૨૧ ના રોજ ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીથી પશ્ચિમ કચ્છ છલ્લાની સંભવિત મુલાકાતે પધારનાર છે. મહાનુભાવથીતાઓની સંભવિત મુલાકાત કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિરિયતિ જળવાઈ રહે તે હેતુથી કચ્છ જીણાતા પશ્ચિમ કચ્છ પોલીસ ઠદ વિસ્તારમાં આવતા રામગ્ર વિસ્તારને “નો ડ્રોન ફલાય ઝોન” પહેર કરવા દરખારત રજુ થયેલ છે જે ધ્યાને લેતા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.

જેથી, હું Anil Ranavasiya, (આઈ.એ.એસ) જિઠ્ઠા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મને મળેલ સતાની રૂએ ડચ્છ છણાના પશ્ચિમ કચ્છ પોલીચ હદ વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારને તા.૨૮/૦૫/૨૦૨ક થી તા.૨૯/૦૫/૨૦૨૧ સુધી દિન-૦૨ માટે “નો ડ્રોન કલાય ઝોન” જાહેર કરું છું. રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, વાડોપ્ટર (QUADCOPTER), पावर्ड भेट (POWERED AIRCRAFT) संचालित माकार्यर એરક્રાફ્ટ, હેગ ગ્લાઈડર/પેરાગ્લાઇડિંગ QUAVOGLIDER/PARAGUMPING), પેશ મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બલુન HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ PARA JUMPING) ઉપરોકત વિસ્તારમાં ઉડાવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય મંહિતા-૨૮૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાં ઠેઠળ તપાસ કરવાનાં, હેરનામાનાં પાલન કરાવવાનાં અને તપારાના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીમીયો તેમજ હેડ કોન્સટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

તમામને વ્યક્તિગત રીતે જાહેરઆમાની બજવણી શક્ય ન હોઈ આથી એક તરફથી હુકમ કરુ છું. મહેર જનતાની જાણ સાફ તે વિસ્તારમાં પોલીય વ્યાસ લાઉડ પીકર વાહનો મારફતે તેમજ સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી મારફતે પ્રસિધ્ધી કરાવવી.

આ મહેરનામામાંથી મુક્તિ આપવા માટેના અધિકારો પોલીસ અધિક્ષકથી, પણ કાણ-ગુજને

રહેશે

આજરોજ તા-૨૭/૦૫/૨૦૧ ના રોજ મારી ગ્રહી અને કહેરીનો સિક્કો કરી બહાર પાડયું.