મેઘપરમાં 40 વર્ષીય મહિલાએ ફાસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

મેઘપરની ગજાનંદ પાર્ક સોસાયટીમાં 40 વર્ષની મહિલાએ ગળેફાસો લઈ જીવન ટુંકુકર્યું હતું.સૂત્રીમાંથી મળતી માહિતી અનુસાર લીનાબેન ભાનુશાલી નામની મહિલા ગત દિવશે પોતાના ઘરે હાજર હતા. તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામા દોરી વડે ગળેફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. મહિલાએ કયા કારણોસાર આપઘાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.