આજે 8 કલાક વીજ પુરવઠો બંધ રહેશે
GETCO પ્રવહન વિભાગ નખત્રાણા દ્વારા મહત્વની જાહેરાત
66 કે.વી. રવાપર સબ સ્ટેશનમાં અગત્યનું સમારકામ હાથ ધરાશે
જેના કારણે રવાપર એસ.એસ. માંથી નીકળતા તમામ 11 કે.વી. ફીડર બંધ રહેશે
તારીખ: 02/06/2026, મંગળવાર
સમય: સવારના 07:00 થી બપોરના 15:00 કલાક સુધી એટલે કે 8 કલાક
કામ વહેલું પૂરું થાય તો વીજ પુરવઠો નોટિસ વગર ચાલુ કરી દેવાશે
તમામ વીજ ગ્રાહકોને નોંધ લેવા અને સહકાર આપવા GETCOની વિનંતી
કાર્યપાલક ઈજનેર, પ્રવહન, ટ્રાન્સમિશન ડિવિઝન, નખત્રાણા