ભુજ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત શહેરના વોર્ડ નં ૧૧માં આવેલ પ્રમુખસ્વામી નગર ના “શાંતિ સુંદર સ્મૃતિ વન- બગીચા મધ્યે વૃક્ષારોપણનું પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિન નિમીતે ભુજ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત શહેરના વોર્ડ નં ૧૧માં આવેલ પ્રમુખસ્વામી નગર ના “શાંતિ સુંદર સ્મૃતિ વન- બગીચા મધ્યે વૃક્ષારોપણનું પ્રારંભ કરવામાં આવ્યું હતું તેમજ શહેરના વિવિધ વોર્ડના વિવિધ સ્થળોએ પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ વૃક્ષા રોપણ પ્રસંગે ભુજ નગર પાસસલ્યશ્રી કેશુભાઈ પટેલે ઉપસ્થિત રહીને જાતે વૃક્ષારોપણ કર્યું હતું. ભુજ નગરપાલિકાને આ વૃક્ષારોપણમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું જેનાથી આવનારા સમયમાં વૃક્ષાસેપણની ગમગીરી વધુ સારી બની રહે. વધુમાં ધાસસ્વીએ જણાવ્યું હતું કે દેશના વાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાસે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ” અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે તેમજ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા થી ત્રસ્ત છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તેમજ વાવેલા વૃક્ષોનું જતન કરવું જોઈએ સાથે સાથે પ્લાસ્ટિક બેગાનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ તેને બદલે કાપડ ની થેલીઓ નો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
આ અંગે વધુમાં વિત્રત આપતા ભુજ નગરપાલિકના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીને જણાવ્યું હતું કે નગરપાલિકાના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહાનુભાવોએ જે નગરપાલિકાના કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યું છે તે બદલ ઉપસ્થિત મહાનુભાવોનો હું આભારી છું. આવનારા સમયમાં સૌ સંસ્થાઓ/સમાજો અને ભુજના શહેરીજનોને સાથે લઈને આ અલિયાન આગળ ધાવયું અને આપણું ગુજ હરીયાનું ભુજ બન્ડવશું. આવનારા દિવસોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા બાબતે ગુજ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરસેવકોની ટીમ સાથે મળીને આવા આયોજન કરતા રહીશું.
ઉપરોક્ત શ્રર્યક્રમમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠાકર, ગુજ શહેર લાજપના પ્રમુખ મીતાઈ ઠાકર, સુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયતભાઈ ઠાકર, સુજ શહેર ભાજપના ઉપપ્રમુબ રચનાબેન શાહ, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ નગરપાલિકાના નગરસેવકો ચંદ્રેશભાઈ સ્વારી, ગીતાબેન પટેલ તથા શહેર મગાન, જીલ મગઢનના હીચારી તેમજ મજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.