ફ્રાન્સના એવિયન ખાતે યોજાયેલા G7 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ

image-178

copy image

copy image

ફ્રાન્સના એવિયન ખાતે યોજાયેલા G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી તે દરમ્યાન બંને નેતાઓએ ઉષ્માભર્યા સ્વાગત સાથે એકબીજાનું અભિવાદન કર્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા 16 મહિનામાં બંને નેતાઓની આ પ્રથમ રૂબરૂ મુલાકાત થઈ એમ માનવામાં આવે છે. વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા શરૂ થાય તે પહેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સમિટ સ્થળે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. સમિટ દરમિયાન મોદી અને ટ્રમ્પ સાથે હસતાં-મળતાં જોવા મળ્યા હતા.