બેક ટુ સ્કૂલ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ ને પાછા શાળા માં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

સમગ્ર શિક્ષા અંતર્ગત શાળા બહારના વિદ્યાર્થીઓ માટે બેક ટુ સ્કૂલ અભિયાન દ્વારા જિલ્લા ના માર્ગદર્શન હેઠળ વાલી સંપર્ક કરી વિદ્યાર્થીઓ ને પાછા શાળા માં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ઘરે રહીને અભ્યાસ માટે GSOS ની માહિતી આપી વિદ્યાર્થીઓ ને જાણકારી આપવામાં આવી.ગઢશીશા સીઆરસી ની શાળાઓ માં વર્ગ 2 ના અધિકારી શ્રી વિજેશભાઈ પટેલ સાહેબ,સી.આર.સી. હિરેન ભાઈ વાસાણી તેમજ રત્નાપર હાઈસ્કુલ ના શિક્ષકો તેમજ ક્લસ્ટર ના વિવિધ શાળાઓમાં આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો જોડાયા.