માંડવીમાં સાંધાણનો યુવાન ટ્રક નીચે કચડાયો

માંડવી માં ભુજ તરફ ના ધોરીમાર્ગ પર અબડાસા તાલુકાના સાંધાણ નો 22 વર્ષે યુવાન ટ્રક નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમ કમિટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અકસ્માત હતો કે આપઘાત તે અંગે તર્ક વિતર્ક શરૂ થયા હતા. મળતી માહિતી અનુસાર માંડવીના બનાવ અંગે ઘટના સ્થળે સંબંધીઓ પાસેથી મળતી વિગતો મુજબ સાંધણના યુવાનના ત્રણ માસ પૂર્વે જ માંડવી ખાતેથી લગ્ન થયા હતા પતિ પત્નીની તકરારને લઈ મુકેશ અને તેના કુટુંબીજનો માંડવી આવ્યા હતા દરમ્યાન મુકેશ પગે હતો અને માંડવી થી ભુજ તરફ જતા ધોરીમાર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જવાથી તેનું કમાટી ભર્યું મૃત્યુ થયું હતું બનાવ સ્થળેથી લોકોએ કહ્યું હતું કે યુવાને જાણી જોઈને ટ્રક તડે પોતાનું જીવન ઝંપલાવી દીધું હતું. આ બનાવ અકસ્માતનો કે આપઘાત નો તે અંગે તપાસ શરૂ થયા છે આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.