ભુજના શેખપીર વિસ્તારપાસેથી એસઓજીએ ઇસમને રૂા.30,100ના ગાંજા સાથે પક્ડી પાડયો

ganjo

copy image

copy image

ભુજના શેખપીર વિસ્તારપાસેથી એસઓજીએ ભુજના ઇસમને રૂા.30,100ના ગાંજા સાથે પક્ડી પાડયો જેમાં અંજારના શક્શનું નામ આવ્યુ છે. તે ઉપરાંત કુકમાના વિસ્તારમાથી ગાંજા સાથે એક ઇસમને પક્ડી લેવામા આવ્યો છે. આ બનાવ અંગેની વધુ તપાસ પોલિસે હાથ ધરી છે.