પૂર્વ કચ્છમાં પોલીસે કાર્યવાહી કરીને પાંચ મહિલા સહિત 10 ખેલીને પક્ડી પાડયા

copy image

copy image

પૂર્વ કચ્છમાં પોલીસે કાર્યવાહી કરીને પાંચ મહિલા સહિત 10 ખેલીને પક્ડી પાડવામા આવ્યા હતા. સુત્રો માથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પકડાયેલા આ લોકો પાસેથી કુલ રોકડ રૂા. 25,500 જપ્ત કરવામા આવી હતી. કાર્યવાહી દરમ્યાન છ ઇસ્મો ભાગી ગયા હતા.પૂર્વ બાતમી મળતા પોલીસે આદિપુર સિંધુવર્ષા મકાન નંબર 175 ઉપર રેડ પાડી હતી. તે દરમ્યાન પકડી પાડવામા આવ્યા હતા. ધાણીપાસા વડે જુગાર રમનાર આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 10,400 તથા પાંચ મોબાઇલ, કાર તેમજ એક્ટિવા એમ કુલ રૂા. 4,65,400નો મુદ્દામાલ જપ્ત કરવામા હતો.