ભુજ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ડ્રેનેજના કામોની સાઈટ વિઝીટ યોજવામાં આવી.ભુજ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ડ્રેનેજના કામોની સાઈટ વિઝીટ

ભુજ શહેરમાં જી.યુ.ડી.સી. હસ્તક નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાથરવામાં આવતી ડ્રેનેજ લાઈનના કામો, ભાડા ગ્રાન્ટ અંતર્ગત કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી ડ્રેનેજ લાઈનનું કામ, ડોલર હોટલ પાસે રેલ્વે ક્રોસિંગ કરી ડ્રેનેજ લાઈન પાથરવાનું કામ આ તમામ ચાલુ કામોની સાઈટ વિઝીટમાં ભુજ નગરપાલિકાના ડ્રેનેજ શાખના ચેરમેન શ્રી દિલીપ પી. હડિયા, નગરપાલિકા ડ્રેનેજ શાખાના ઇજનેર, પી.એમ.સી. એજન્સીના ઇજનેર, એજન્સીના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત સ્થળ વિઝીટમાં ઉપસ્થિત રહેલ હતા. તેમજ પ્રગતિ હેઠળ ચાલતા ડ્રેનેજ લાઈન પાથરવાના કામો ચોમાસાની સીઝનને ધ્યાને લઇને કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપવામાં આવેલ જેથી લોકોને ડેનેજની સમસ્યાનો સામનો ન કરવો