ભા૨તીય બનાવટના અંગ્રેજી દારુ નો કેશ શોધી કાઢતી સામખીયારી પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા માટેબ મહે.પોલીસ મહાનિરીક્ષક ચરઠટી રેન્જ ગુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર શાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ છકામાં ગેરકાયદેસર દારૂના વેપારને નેસ્તનાબુદ કરવા તથા પ્રોઠિબીશનના મહતમ કેરો કરવા સુચના આપેલ હોઈ જે અન્વયે
શ્રી સાગર આંખડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી જે.એમગાલા પોલીસ ઈન્વપેક્ટરનાઓના સુચનથી સામખીયારી પોલીસ સ્ટાફની ટીમની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સામખીયાળી થી માળીયા તરફ જવા વાળા બ્રિજની બાજુમાં આવેલ ક્રિકેટના મેદાનની બાજુમાં બાવળની ઝાડીમાં હાલે એક ઇરામ ગેર કાયદેસર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારી રાગેવગે કરવાની તૈયારીમાં છે જે મળેલ ચોક્કરા બાતમી આધારે જરૂરી વર્કઆઉટ કરી બાતમી હકિકત વાળી જગ્યાએ જઈ રેડ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ સાથે એક ઈસમ હાજ મળી આવતા તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.