ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી 35 વર્શિય યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી 35 વર્શિય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રો માથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા હતા. તે દરમ્યાન ગતસવારે 10.30 વાગ્યાના અરસામાં લોધેશ્વર કેનાલ પાસેથી તેમનો મૃત દેહ મળી આવતા ફાયર ફાઈટર વિભાગની ટીમની મદદ લેવામા આવી હતી. આ બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.