બે મહિનાથી ગૌચર બચાવો ના આંદોલનમાં જે કલેક્ટર સાહેબને રજૂઆતો કરી

નખત્રાણા ખાતે અનેકવિધ પ્રશ્નોના પ્રતિજ્ઞાણામાં ઉખેડા ગામના ગ્રામ પંચાયતના માજી ચેરમેન શ્રી નાનજીભાઈ કાયાભાઈ ગોહિલ અને આ ગૌચર જમીન માટે છેલ્લા સાત વર્ષથી લડતા એવા લડવૈયા છે અને એ જ ઉખેડા ગામના સામાજિક કાર્યકર્તા અને ભગત મમુ ભાઈ વંકાભાઈ રબારીએ પણ આ બે મહિનાથી ગૌચર બચાવો ના આંદોલનમાં જે કલેક્ટર સાહેબને રજૂઆતો કરી છે એના સંદર્ભમાં આજે છાવણીમાં આવી અને મુલાકાત કરી અને આ છાવણીની અંદર પ્રતિકધરણામાં બેઠેલા પી.સી.ચાવડાને જાહેર સમર્થન આપેલું છે તો ભાઈઓ હું ખૂબ ખૂબ આભારી છું અને ઉખેડા ગામના રામજીભાઈ ગોહિલ પણ ગઈકાલે આ છાવણીમાં આવીને સમર્થન આપ્યું હતું અને આજે પણ આવ્યા છે એટલે જાગૃતિ સમાજમાં આવે છે આપણે માંગવી છે કન્યા છાત્રાલય આદર્શ છાત્રાલય અને સમાજની અંદર નવનિર્માણ થાય અને આપણું ગૌધન બચ્ચે ગૌચર એના ભાગરૂપે આ ધારણા છે અને દિવસે દિવસે આ ઉપવાસ કાર્યક્રમ ના મજબૂત થઈ રહ્યા છે નાનજીભાઈ ગોહીલ સાહેબ નો ખુબ ખુબ ધન્યવાદ એમની પાસે 70 થી 80 પાનાની ફાઈલ મને આજે શિબિરમાં છાવણીમાં બતાવી છે પણ ઉકેલ નહીં આવતા એમને એમ થયું કે અમારા ગામ માટે પી.સી ચાવડા લડતા હોય અને 8 વર્ષ થો લડતા હોય તો હું આ છાણીમાં જોઈન્ટ થઇને સમર્થન આપવા આવ્યા છેએ જય સમાજ.જય ભીમ. જય સવિધાન વિના સહકાર નહિ ઉધાર બાબા સાહેબે કીધું કે શિક્ષણ શેરની કા દૂધ હૈ…તો શિક્ષણ માટે આપણે સ્થળ જોઈશે એનું એક સંકુલ જોઈશે અને એ સંકુલ માટે આપણે લડીએ છીએ કે આપણી દીકરીઓ માટે કન્યા છાત્રાલય બની જાય તો ભાવિ પેઢીને આપણને ખૂબ ઉપયોગી થાય એટલા માટે ભાઈઓ મારી તમારી પાસે નમ્ર છે મારે અહીથી કાંઈ લઈ નથી જવું પણ તમે સાથે સૌ મળી અને આ એક કન્યા છાત્રાલય ઉભી થાય એટલા માટે એક ક્રાંતિકારી આ લડાઈમાં જોડાઈ અને આગળ આવો બાકી વહીવટ એમને એમ આપતું નથી એના માટે લડવું પડે માંગવું પડે દુઃખી થવું પડે અને “”જાગત હય વો પાવત હૈ.. સૌવત હૈ વો ખોવત હૈ