કેરા ભાઈઓના સ્વામિનારાયણ મંદિર ખાતે 28 જૂન 2026 ના રોજ મહા જલ અભિષેક તેમજ મહા આરતી નું કરાયું આયોજન

28 જૂનના સાંજે 7 કલાકે સત્સંગ સભા બાદ ભગવાન શ્રી નરનારાયણ દેવ ને કેસર જલ થી મહા અભિષેક કરાયો હતો ત્યાર બાદ મહા આરતી યોજાઈ હતી ભુજ નૂતન મંદિરના વરિષ્ઠ સંતો કેરા મંદિરના સાંખ્ય યોગી બહેનો તેમજ હરિ ભક્તો જોડાયા હતા