મીઠીરોહ૨ ગામે ખાનગી માલીકીના પ્લોટમાં નાણા પડાવવાના ઇરાદે ગે.કા દબાણ કરતાં આરોપીયોને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીજન પોલીસ

શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ પોલિસ અધિક્ષક શ્રી પુર્વ કંચ્છ ગાંધીધામનાઓ તરફથી શુચના મળેલ હતી કે પોસ્ટે વિસ્તારમા કોઇ ભુમાફીયા તરફ થી કોઇ પણ વ્યકિતના કાયદેસરની માલીકીની જમીન ઉપર નાણા પડાવવાના ઇરાદે ગે.કા દબાણ કરવામા આવે તો આ પ્રકરાની ગે.કા પ્રવૃતિને કડક હાથે ડામી દેવા અંગેની શુચના મળેલ હોય જે.દ૨મ્યાન ગાંધીધામ બી ડીવીજન પોસ્ટેસનની હદમાં આવેલ મીઠીશોહ૨ ગામ નજીક આવેલ છી.આઇ.ડી.શી મા આવેલ એક પ્લોટમા દબાણ કરવાના ઇરાદે તથા પ્લોટના મુળ માલીક પારોથી નાણા પડાવવાના ઇરાદે મીઠીરોઠ૨ ગામના હસન સીદીક સોઢા તથા હનીફ ઇબ્રાહીમ શોઢા વિગેર ર૫ થી ૩૦ જણાઓએ ગે.કા મંડળી ૨ચી હથિયારો ધારણ કરી આ કામના ફરીયાદી મેપાભાઇ રશરતાનભાઇ ૨બારી ઉવ ૨૦ ધંધો ચોકીદારી રહે હાલે જી.આઇ.ડી.શી પ્લોટ નંબ૨ ૩૧૬ મીઠીરોહર તા.ગાંધીધામ મુળ ગામ જંગી તા.ભચાઉ તથા અન્ય સાહેદોને ધકકબુશટનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્લોટની દીવાલ તોડી રૂપિયા ૫,00,000/-નુ નુકસાન કરેલાની હરીયાદ નોધાવેલ હતી જે અંગે અત્રેના પોસ્ટેમા ફ.ગુરનં ૧૧૬/૧૯ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૪૫૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્હો નોધાયેલ હતો જે કામેળી તપાસ શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ નાયબ પોલીશ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સુચના મુજબ હાથ ધરવામા આવેલ હતી અને આ કામેના મુખ્ય આરોપીઓના આશ્રય સ્થાનોની પોલીસની અલગ અલગ ટીમો દ્રવારા તપાસ હાથ ધરવામા આવેલ હતી અને આ કામેના આરોપીઓ ફરીથી બનાવવાળી સ્થાનિક જગ્યાએ જઇ ફરીયાદી તથા સાહેદો સાથે ઝઘડો તકરાર કરતા આરોપીઓ વિરૂધ્ધ તાત્કાલીક અન્ય બીજો ગુન્હો નોધવામાં આવેલ હતો જે ફ.ગુરનં ૧૧૭/૧૯ ઇ.પી.કો કલમ ૫૦૪,૫૦૬(૨),૪૪૭,૧૧૪ મુજબનો ગુન્હો નોધવામાં આવેલ છે તથા આ કામેના બે આરોપીઓને તાત્કાલીક અટક કરવામા આવેલ છે અને આજરોજ ખાનગી બાતમી રાહે હકીકત મળેલકે આ કામના મુખ્ય આરોપીઓ હસન સીદીક સોઢા તથા હનીફ ઇબ્રાહીમ શોઢા રહે બને મીઠીરોહ૨ તા.ગાંધીધામવાળાઓ માળીયા તરફથી એક કારમા કચ્છ ત૨ફ આવી રહયા છે જે આધારે સામખીયારી નજીકની ટીમના માણસોએ બાતમી આધારે આ કામના મુખ્ય આરોપીઓ તથા રાહ આરોપીઓને સામખીયારી ટોલ પ્લાઝા નજીકથી પકડી પાડેલ છે અને આ બન્ને ગુન્હામાં કામે પ્રથમ ચા૨ આશેપીઓ (૧) અકબર શીદીક સોઢા તથા (૨) ઇબ્રાહીમ લધા સોઢા તથા (૩) હસન જુણશ સમા તથા (૪) જાવેદ ચુનુ શાહની વિધીવત ધરપકડ કરવામા આવેલ હતી તથા અન્ય મુખ્ય આરોપીઓ જેમા (૫) હસન સીદીક સોઢા ઉવ ૪૦ રહે મીઠીરોહ૨ તા.ગાંધીધામ (૧) હનીફ ઇબ્રાહીમ સંઘા૨ ઉવ ૩૨ રહે મીઠીરોહ૨ તા.ગાંધીધામ (૭) સુલેમાન હાજી સોઢા ઉવ ૩૪ રહે મીઠીરોહરતા.ગાંધીધામ (૮) ઉમર અકબર સંગાર ઉવ ઉવ ૨૨ રહે મીઠીરોહ૨ તા.ગાંધીધામ(૯) ઇશા સીદીક સોઢા ઉવ ૩0 રહે મીઠીરોહર તા.ગાંધીધામવાળાઓને પકડી પાડવામા આવેલ છે અને તમામને આ કામે વિધિવત ધરપકડ ક૨વામા આવેલ છે તથા ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાશે ધારીયા તથા ધોકા/લાકડી તથા વાહન સ્કોપીંયો કાર નંબર જી.જે.૧૨.ડીએ.00૪૭ કિમત રૂપિયા ૧૦ 00 000/- વાળી તથા જે.સી.બી 5 મશીન કિમત રૂપિયા ૨૫ 00 000/- એમ કુલ્લે રૂપિયા ૩૫ 00 000/ -નો મુદામાલ આરોપીઓ પાસેથી થી કબજે કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *