ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 માં માનવ કલ્યાણ કેમ્પ યોજાયો હતો

ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ માનવ કલ્યાણ યોજના તારીખ ૧૨/૭/૨૬ સમય સવારથી 9:00 થી 1:00 સ્થળ અજાણી ટાવર શક્તિ મહિલા સંગઠન કાર્યાલય ભાવે શ્વર નગર પર યોજેલ હતો જેમાં dysp સાહેબ મેનીલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી જયંત ભાઈ ઠક્કર અને નગરના અગ્રણી હાજર રહ્યા હતા ખૂબ મોટી સખ્યા માં લાભ લીધો હતો લાભાર્થી વ્યવસ્થામાં અમીના બેન જોડાયા હતા સંચાલન ડોલી બેન ભાવેશ ભાઈ શાહ કર્યું હતું અને આયોજનની રૂપ રેખા બીના બેન ભાનુશલી કરી હતી વોર્ડ ન ચાર ના પ્રજાજનો ખૂબ આનંદિત થયા હતા અને આવી રીતે જ પ્રજા લક્ષી કાર્યો થસે એવું બિના બેન ડોલી બેન જાવેદભાઈ હરેશ ભાઈ જણાવાયું હતું