સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી સસ્તા સોનાના બિસ્કીટની જાહેરાતો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ત્રણ ઇસમો ઝડપાયા

સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં સસ્તા સોનાના બિસ્કીટની જાહેરાતો વાળા કોટા તથા વીડીઓ બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજપકડાયેલ આરોપી :- શાજીદ કરીમ મલેક ઉ.વ. ૩૬ રહે. સેજવાળા માતમ, અપનાનગર, ભુજસોહીલ અબ્દુલ કેવર ઉ.વ. ૨૦ રહે. મચ્છીપારા કળિયુ, ભુજ આદમ મહેમુદ કકલ ઉ.વ. ૨૦ રહે. સંજોગનગર, મદીના નંગર-૧, ભુજ મુદામાલ :મોબાઇલ ફોન-૫ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/-નકલી સોનાના બિસ્કિટ નંગ- ૪ કિ.૩, ૦૦/- એકટીવા રજી.જીજે-૧૨-એચ ડી ૦૪૯૧ જેની કિ.રૂ. ૫૦,૦૦૦/-મો.સા. પલ્સર રજી. જીજે -૧૨ – એચ એક ૩૨૧૪ જેની કિ.૩. ૮૦,૦૦૦/- કામ કરનાર અધિકારી/કર્મચાર ASI નિલેશભાઈ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા HC ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી તથા PC ભરતભાઈ ગઢવી