ધાણીપાસા વડે રમાતો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.

ધાણીપાસા વડે રમાતો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ. કબ્જે કરેલ મુદ્દામાલ :-રોકડ રૂ. ૪૨,૦૦૦/-ધાણીપાસા નંગ-૨ કી.3.-00/-મોબાઈલ ફોન નંગ-૦૧,६१.३.५,०००/-મો.સા. નંગ-૨ કિ.રૂ.-૩૦,૦૦૦/-આરોપીઓ :-કરશન ભીમશી ગઢવી રહે કોટાયા તા.માંડવી (પકડાયેલ) – લિસ્ટેડ ગેમ્બરભાવેશ નારાણભાઈ ગઢવી રહે.કોટાયા તા.માંડવી કચ્છ (પકડાયેલ)વસીમ અદ્રેમાન યાકી રહે.ટોડીયા તા.નખત્રાણા કચ્છ (પકડાયેલ)સતાર હિંગોરજા રહે.નખત્રાણા (નાશી ગયેલ)અનવર ઉર્ફે અનુ કુંભાર રહે.સુખપર (રોહા) (નાશી ગયેલ)ચંદુ રતન ગઢવી રહે.કોટાયા તા.માંડવી કચ્છ (નાશી ગયેલ)કરણસિંહ રહે.સુખપર (રોહા) (નાશી ગયેલ)ફકીર દરાડ રહે.સાભરાઈ તા.માંડવી કચ્છ (નાશી ગયેલ)કામ કરનાર અધિકારી/કર્મચારી Aડા દેવજીભાઇ મહેશ્વરી, સુરજભાઇ વેગડા તથા HC મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઈ ગઢવી
Search on web