શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા સંચાલિત રાધે મોહન રાય મંદીર ના પાટોત્સવ નિમિત્તે ભાગવત કથા માગશર સુદ એકમ તા.9/12/26 થી તા.15/12/26 સુધી આયોજન

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા સંચાલિત રાધે મોહન રાય મંદીર ના પાટોત્સવ નિમિત્તે ભાગવત કથા માગશર સુદ એકમ તા.9/12/26 થી તા.15/12/26 સુધી આયોજન કરવામાં આવ્યું છે કથાનુ નાળીયેર મહાસભા ના પ્રમુખ શ્રી અને કથાના મુખ્ય યજમાન ને પ્રભારી સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી , ધટકના પ્રમુખ શ્રી જયંતીભાઈ વલમજી વાધેલા, મંત્ર શ્રી દીપકભાઈ નરશીભાઈ ચૌહાણ,અ.ભા.મહીલા મંડળ ના ઉપપ્રમુખશ્રીમતી નીતાબેન વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, મહીલા મંડળ ના પ્રમુખ શ્રીમતી તારાબેન રમેશભાઈ ટાંક, યુવા મંડળ ના પ્રમુખ શ્રી ભરતભાઈ જેઠાલાલ રાઠોડ, સમાજ ના ગોરા શ્રી પરેશભાઈ ત્રિવેદી એ પરમ પુજ્ય શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોષી ને અર્પણ કરી આયોજન નક્કી કર્યું હતું.