ભારત પર અમેરિકાનો ૧૦% ટેરિફ લાગુ
copy image

અમેરિકાએ ભારતથી આયાત થતા સામાન પર 10% ટેરીફ લાગુ કર્યો છે મળતી માહિતી મુજબ આ કાર્યવાહી વ્યાપાર કાયદો 1974 ની કલમ 301 ફોર્સ્ડ લેબરથી બનેલા સામાન અંગે કરાયો છે અને એવા દિવસોમાં લાગુ થયો છે જ્યારે ટ્રમ્પ તંત્રનો 15% અસ્થાયી વૈશ્વિક સમાપ્ત થઈ રહ્યો છે એટલે જૂનું ટેરિફ હટતા ની સાથે જ નવો સ્થાયી ટેરિફ લાગુ થયો છે અમેરિકાએ 60 દેશો પર 10% થી 12.5 ટકાનો વધારાનો લગાડ્યો છે અમેરિકાના કહેવા અનુસાર આદેશોએ પૂર્વક મજબૂરીથી બનેલા સામાન્યના આયાત પર લગાવેલી છે અથવા એ દેશમાં કદમ ઉઠાવ્યા છે.અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે ત્યારે 10% વધારાની ટેરેસથી એ ક્ષેત્ર પર અસર પડવાની સંભાવના છે જેની અમેરિકાની બજાર પર જેમ્સ એન્ડ જ્વેલરી લેધર ઉત્પાદનો કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો તથા અન્ય ઉત્પાદિત વસ્તુઓનો સમાવેશ થાય છે આ બધાનો લગાવવાથી ભારતના ઉત્પાદનો અમેરિકાની બજારમાં મોંઘા બની જશે તેનાથી ખરીદદાર અન્ય દેશોનો વિકલ્પ ચકાસી શકે છે અથવા ભારતીય નિકાસકારો પર કિંમત ઘટાડવાનું દબાણ વધારી શકે છે