પેપર મામલે કોંગ્રેસ દેશી વ્યાપી આંદોલન છેડશે

image

Copy image

Copy image

છાત્રો પર પોલીસ કરેલ કાર્યવાહીના વિરોધમાં આક્રમમાં બનતા કોંગ્રેસ શનિવારે આ મામલે દેશવ્યાપી આંદોલન છેડશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિર્દેશ પર કોંગ્રેસ મહામંત્રી કેસી વેણુગોપાલે એક ઔપચારિક આદેશ જ્યારે કર્યો હતો જે હેઠળ દેશભરની તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ અને જિલ્લા સમિતિઓને શનિવારે આંદોલન સફળ બનાવવા માટે એકઠા થવા કહેવાયું છે
. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિર્દેશ મુજબ શનિવારે દેશના દરેક જિલ્લામાં કેન્ડલ માર્ચ અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવશે. સ્પષ્ટ જણાવ્યું હતું કે આ આંદોલનનો મુખ્ય હેતુ પેપર લીક થી પ્રભાવિત લાખો તેજસ્વી છાત્રો, તેમના વાલીઓ યુવાનોના અવાજને મજબૂત બનાવવાનું છે. પરીક્ષા પ્રમાણે માં કમજોરી અને વહીવટી વીફળતાઓ માટે નૈતિક જવાબદારી લેતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ સાથે આંદોલન કરાશે દેશ વ્યકિત સત્યાગ્રહને જન આંદોલનનું રૂપ આપવા માટે કોંગ્રેસ સમાજના તમામ વર્ગોને આવવાની અપીલ કરી છે