પ્રધાનનાં રાજીનામાંથી ઓછું કંઈ જ નહીં ચાલે

image

નીટ પેપર શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ સાથે ચંતર મંતર એ ચાલી રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે સીજેપી અને સરકાર વચ્ચે બે કલાક સુધી વાતચીત થઈ હતી. તે માહિતી મુજબ આ વાતચીતમાં પ્રદર્શનકારી છાત્રો સામે નોંધાવાયેલ એફઆઇઆર પરત ખેંચવા અને પર લીખના કારણે આપઘાત કરનારા છાત્રોના પરિજનોને એક કરોડના વણતર ઉપર સરકાર દ્વારા સકારાત્મક વલણ બતાવ્યું હતું. જોકે ધર્મેન્દ્ર પ્રદાનના રાજીનામા મુદ્દે હજી પણ સરકાર અને સિજેપી વચ્ચે સહમતિ નથી બની શકી. એપીના બતાવ્યા અનુસાર સરકારે શનિવારે બપોરે સુધીનો સમય માંગ્યો હતો. શુક્રવારે દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં સીજેપી દ્વારા સરદાર અને આશુતોષ રંકાયક કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ સાથે પણ મુલાકાત કરી હતી. આ વાંચીને અંદાજિત બે કલાક સુધી ચાલી હતી મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સીજેપી તરફથી સૌરભ દાસ અને આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે તેઓએ સરકારને સ્પષ્ટ કહ્યું છે કે ધર્મેન્દ્રપ્રધાનના રાજીનામાં સિવાય કંઈ પણ ચલાવી લેવાશે નહીં. રંકાય જણાવ્યું હતું કે દેશભરમાં અલગ અલગ આંદોલન ચાલી રહ્યા છે છાત્રોમાં જે ગુસ્સો છે તે સ્પષ્ટ છે કે ધર્મેન્દ્ર બધાને રાજીનામું આપવું જ પડશે સરકારે સાથે આ મામલે વિસ્તારથી ચર્ચા થઈ છે અને આ મુદ્દે જવાબ આપવા માટે બપોર સુધીનો સમય માંગ્યો છે જો સરકારે રાજીનામાં ઉપર નિર્ણય નહીં કરે તો પ્રદર્શન વધારે વ્યાપક બનશે રાણકાય વધુમાં જણાવ્યું હતું કે સરકારે વણતર અને કાનૂની મામલે સૈદ્ધાંતિક સહમતિ વ્યક્ત કરી છે હવે આ મામલે શનિવારે ફરી મુલાકાત થશે અને ધર્મેન્દ્રપ્રસાદ નું રાજીનામું લેવામાં આવશે સરકારને બતાવી દેવાયું છે કે આંદોલન મોટું બની રહ્યું છે તેમજ બીજી તરફ જેપી નડ્ડાએ બેઠક બાદ જણાવ્યું હતું કે બીજેપીની મુખ્ય ત્રણ માંગ હતી અને પરીક્ષાઓ માટે 500 દ્વારા સૂચવવામાં આવ્યા હતા. હવે શનિવારે બપોરે ફરીથી મુલાકાત કરવામાં આવશે અને સરકારમાં થયેલી ચર્ચા અંગે જાણકારી આપવામાં આવશે